We a good story
Quick delivery in the UK
About દેવતાઓનું તોફાન!

અમેરિકા, આ મધ્યાંતર છે! એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ! સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે. અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે. જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય - ચીન રૂપે મિડલ કિંગડમ - આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે. "મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન" મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને "બિલ્ડ બેક બેટર"નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે. સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે!

Show more
  • Language:
  • Gujarati
  • ISBN:
  • 9781956687224
  • Binding:
  • Paperback
  • Pages:
  • 170
  • Published:
  • February 14, 2022
  • Dimensions:
  • 210x279x11 mm.
  • Weight:
  • 544 g.
Delivery: 1-2 weeks
Expected delivery: January 17, 2025

Description of દેવતાઓનું તોફાન!

અમેરિકા, આ મધ્યાંતર છે!
એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ!
સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે.

અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે.

જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય - ચીન રૂપે મિડલ કિંગડમ - આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે.

"મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન" મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને "બિલ્ડ બેક બેટર"નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે.

સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે!

User ratings of દેવતાઓનું તોફાન!



Find similar books
The book દેવતાઓનું તોફાન! can be found in the following categories:

Join thousands of book lovers

Sign up to our newsletter and receive discounts and inspiration for your next reading experience.